શ્રી જલારામ મંડપ ડેકોરેટર્સ દ્વારા લગ્ન તથા શુભ પ્રસંગો માટે સુંદર અને આકર્ષક મંડપ ડેકોરેશન અને ભાડાની સુવિધા ઉપલબ્ધ છે. મંડપ સાથે વાસણો, ખુરશી, સોફા, પંખા, કુલર, લાઇટિંગ, સાઉન્ડ સિસ્ટમ, ટેબલ, ગાદલા, તકિયા, ચાદર વગેરે જરૂરી સામાન પણ ઉપલબ્ધ છે.
લગ્ન, સગાઈ, રિસેપ્શન તથા અન્ય શુભ પ્રસંગો માટે 35 KVA થી 125 KVA સુધીના જનરેટર ભાડે પણ આપવામાં આવે છે. યોગ્ય ભાવમાં વિશ્વસનીય સેવા અને તમારી જરૂરિયાત મુજબ સંપૂર્ણ વ્યવસ્થા.
📍 સ્થળ: મું. ડુંગરી, વલસાડ (સુથારવાડ), તા. પારડી, જી. વલસાડ